MCQ
$217$ નું ઘનમૂળ મેળવો.
  • $6.01$
  • B
    $6.04$
  • C
    $6.02$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$6.01$
a
(a) ${(217)^{1/3}} = {({6^3} + 1)^{1/3}} = 6{\left( {1 + \frac{1}{{{6^3}}}} \right)^{1/3}}$

On expansion by binomial theorem

$ = 6\,\,\left( {1 + \frac{1}{{3 \times 216}} - \frac{{1 \times 2}}{{3 \times 3 \times 2}}{{\left( {\frac{1}{{216}}} \right)}^2} + .....} \right) = 6.01$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $P\left( 1,8 \right)$ માંથી વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}-6x-4y-11={0}$ ને દોરેલા સ્પર્શકો વર્તુળને $A$ અને B બિંદુ આગળ સ્પર્શે છે, તો $\Delta PAB$ ના બધા જ શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ (પરિવૃતનું સમીકરણ) .............. .
$|{z_1} + {z_2}|\, = \,|{z_1}| + |{z_2}|$ તોજ શક્ય છે જો . . . ..
સમીકરણ $\log _{(x+1)}\left(2 x^{2}+7 x+5\right)+\log _{(2 x+5)}(x+1)^{2}-4=0, x\,>\,0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
એક ખંડમાં દરેક વ્યકિત બાકીની દરેક વ્યકિત સાથે હસ્તધૂનન કરે છે. જો બધા હસ્તધૂનનની સંખ્યા $66$ હોય, તો તે ખંડમાં વ્યકિતઓની સંખ્યા ......... હશે.
એક પેટીમાં $1$ થી $20$ ક્રમાંક ધરાવતી $20$ ટિકિટો છે. $5$ ટિકિટો યાદચ્છિક રીતે પસંદ કરીને તેના ક્રમાંક પ્રમાણે ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવી. મધ્યક્રમની ટિકિટનો ક્રમાંક $10$ હોય તેની સંભાવના .......... છે.
એવા કેટલા સમીકરણો મળે કે જેના સ્વરૂપો $ax^2 + bx + 1 = 0$ માં હોય અને વાસ્તવિક ઉકેલો મળે ? જ્યાં $a, b \in \{1, 2, 3, 4\}$
$A$ અને $B$ સાર્વત્રિક ગણ $U$ ના ઉપગણો છે. $n (A) = 30, n (B) = 40, n (U) = 100,$ $n (A \cap B) = 15$ તો $n (A' \cap B')=$ ......
શબ્દ $BHBJO$ ના તમામ અક્ષરો નો ઉપયોગ કરીને, અર્થસભર કે અર્થરહિત $60$ શબ્દો બનાવી શકય છે. જે આ શબ્દોને શબ્દકોશ પ્રમાણે લખવામાં આવે, તો $50$ મો શબ્દ .......... છે.
નીશ્ચાયક $\Delta \, = \,\left| {\begin{array}{*{20}{c}}
  a&b&{a\alpha \, + \,b\,} \\ 
  b&c&{b\alpha \, + \,c} \\ 
  {a\alpha \, + \,b}&{b\alpha \, + \,c}&0 
\end{array}} \right| \, = \,0\,$  થાય, જો $=................$
જો $f:R \rightarrow , f(x)=3x+2$ અને $fog:R \rightarrow R, (fog)(x)=6x+7,$ તો $g:R \rightarrow R, g(x)=$ ..............