Question
$2^{2 / 3} \cdot 2^{1 / 3}$  સાદુંરુપ આપો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા $7$ સેમીથી વધીને $14$ સેમી થાય છે.આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગાની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો .
અવયવ પાડો:
$\frac{4}{9} x^2-\frac{1}{25}$
એક ખૂણો તેના કોટિકોણથી પાંચ ગણો છે. તે ખૂણાનું માપ શોધો.
બહુપદી $ x^3 – x^2 - (2+ \sqrt{2})x + \sqrt{2}$ નો અવયવ $(x+1)$ છે તે નક્કી કરો
વ્યાસ $21$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x + 59 = 20$
એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ રૂ. $498.96$ થાય છે.જો ચૂનો લગાવવાનો ખર્ચ $ 1 m^2 $ ના રૂ. $2.00$ હોય , તો $(i)$ ઘુમ્મટની અંદરની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો .
આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ (x + 1) છે, તે નક્કી કરો:
$x^3-5 x^2+2 x+8$
આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x $ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=2 x+1, x=\frac{ 1 }{ 2 }$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$5 x+3 y=45$