MCQ
$2\sqrt{18} ÷ \sqrt{50} $ એ $.........$ સંખ્યા છે.
  • A
    પૂર્ણાંક
  • સંમેય
  • C
    પૂર્ણ
  • D
    અસંમેય

Answer

Correct option: B.
સંમેય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sqrt{5} \times \sqrt{5}$ એ __________ સંખ્યા છે.
એક શંકુના પાયાનો પરિઘ $44$ સેમી અને ઊંચાઈ $6$ સેમી છે , તો શંકુનું ઘનફળ $= ......... cm^3 $
$p (x) =  x^2 + 12x + 36 $ ને $x + 5$ વડે ભાગતાં શેષ $.........$ મળે.
લીંબુના બે ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ ___________ છે.
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $100$ સેમી છે અને તેના એક વિકર્ણની લંબાઈ $48$ સેમી છે. તો તેના બીજા વિકર્ણની લંબાઈ $…………..$ સેમી હોય.
$4 x^2-28 x+49= (........)^2$
એક ખૂણાનું માપ તેના કોટિકોણનો માપથી $20^\circ $ વધારે છે, તો તે ખૂણાનું માપ $.........$ થાય.
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ નો વિકર્ણ $AC$ છે . જો $ ∆ ABC $ નું ક્ષેત્રફળ $18$ $cm^2 $ હોય , તો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
જો $(a, b)$ અને $(b, a)$ એક જ બિંદુ દર્શાવતા હોય, તો $.........$ શક્ય છે .
સમીકરણ $3x - 2y = 12$ માટે $y = .........$