Question
$ \frac37 $ અને $ \frac47 $ વચ્ચેની એક અસંમેય સંખ્યા શોધો.

Answer

$0.50500500050000…$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પર થી નક્કી કરો : $p(x) = x^3 + 3x^2 + 3x +1,  g(x) =x +2 $
આલેખ દોરો $: y = 2x + 1$
નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a, b$ અને $c$ ની કિંમત શોધો : $3x + 2 = 0$
એક ગામમાં $4000$ લોકો રહે છે. દરેક વ્યક્તિની એક દિવસની જરૂરિયાત $150$ લિટર પાણીની છે. આ ગામમાં $20$ મી $\times 15$ મી $\times 6$ મી માપની ટાંકી છે. આ ટાંકીનું પાણી ગામના લોકોને કેટલા દિવસ ચાલે ?
$2 $ અને $3 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
એક લંબવૃત્તિય નળાકારમાં બંધ બેસે તે રીતે ૪ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે, તો
Image
(i) ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
(ii) નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 998^3 $
જો $x - 1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કીમત શોધો : $ p(x) =2x^2 + kx + \sqrt{2} $
બહુપદી $ x^4 + x^3+ x^2 + x +1 $ નો અવયવ $(x+1)$ છે તે નક્કી કરો.
અવયવ પાડો:
$x^3-125 y^3-15 x^2 y+75 x y^2$