MCQ
$3+\frac{1}{4+\frac{1}{3+\frac{1}{4+\frac{1}{3+\ldots \infty}}}}$ ની કિમંત મેળવો.
  • A
    $1.5+\sqrt{3}$
  • B
    $2+\sqrt{3}$
  • C
    $3+2 \sqrt{3}$
  • D
    $4+\sqrt{3}$

Answer

Let $x=3+\frac{1}{4+\frac{1}{3+\frac{1}{4+\frac{1}{3+\ldots \infty}}}}$

So, $x=3+\frac{1}{4+\frac{1}{x}}=3+\frac{1}{\frac{4 x+1}{x}}$

$\Rightarrow(x-3)=\frac{x}{(4 x+1)}$

$\Rightarrow(4 x+1)(x-3)=x$

$\Rightarrow 4 x^{2}-12 x+x-3=x$

$\Rightarrow 4 x^{2}-12 x-3=0$

$x=\frac{12 \pm \sqrt{(12)^{2}+12 \times 4}}{2 \times 4}=\frac{12 \pm \sqrt{12(16)}}{8}$

$=\frac{12 \pm 4 \times 2 \sqrt{3}}{8}=\frac{3 \pm 2 \sqrt{3}}{2}$

$x=\frac{3}{2} \pm \sqrt{3}=1.5 \pm \sqrt{3}$

But only positive value is accepted

So, $x=1.5+\sqrt{3}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$96 \cos \frac{\pi}{33} \cos \frac{2 \pi}{33} \cos \frac{4 \pi}{33} \cos \frac{8 \pi}{33} \cos \frac{16 \pi}{33}=...............$
જો $x_1, x_2, x_3,.........,x_{10}$ નો મધ્યક $20$ હોય તો $x_1+4, x_2+8, ......, x_{10}+40$ નો મધ્યક $...........$ થાય.
$\alpha,\beta,\gamma=\pi$ એવી વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $\alpha+\beta+\gamma=\pi$ હોય, તો $\sin\alpha+\sin\beta+\sin\gamma$ ની ન્યૂનતમ કિંમત .......... .
જો પરવલયો $y ^{2}=4 x$ અને $x ^{2}=4 y$ નો સામાન્ય સ્પર્શકો વર્તુળ $x^{2}+y^{2}=c^{2}$ ને સ્પર્શે હોય તો $c$ ની કિમત શોધો
ધોરણ $10$ માં $5$ વિધાર્થી છે અને ધોરણ $11$ માં $6$ વિધાર્થી છે અને ધોરણ $12$ માં $8$ વિધાર્થી છે. તો $10$ વિધાર્થીને $100 \mathrm{k}$ રીતે પસંદ કરી શકાય કે જેમાં દરેક ધોરણના ઓછામાં ઓછા $2$ વિધાર્થી હોય અને વધુમાં વધુ $5$ વિધાર્થીએ ધોરણ $10$ અને ધોરણ $11$ ના કુલ વિધાર્થીમાંથી હોય તો $k$ ની કિમંત  મેળવો.
સમાંતરબાજુ ચતુષ્કોણના બધા ખૂણાઓના દ્રીભાજ્કથી ........ બને છે 
જો $3n$ ભિન્ન વસ્તુઓને $3$ વ્યક્તિઓ વચ્ચે સમાન ભાગે કેટલી  રીતે વહેંચી શકાય ?
જો રેખાઓ $x-y+1=0$, $x-2 y+3=0$ અને $2 x-5 y+11=0$ નાં છેદબિંદુઓ ત્રિકોણ $A B C$ ની બાજુનાં મધ્યબિંદુઓ છે તો ત્રિકોણ $\mathrm{ABC}$ નું ક્ષેત્રફળ મેળવો.
બિંદુ $\left( 2,5 \right)$ માંથી વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=16$ ને દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ ....... .
જો $x^2 - 4x + log_{1/2} a = 0$ ના બંને બીજ  વાસ્તવિક ન  હોય તો  $a$ નું મહતમ મૂલ્ય કેટલું થાય ?