Question
$3 \sqrt{7}$ નો $5 \sqrt{7}$ સાથે ગુણાકાર કરો.

Answer

$3 \sqrt{7} \times 5 \sqrt{7}$
$=3 \times 5 \times \sqrt{7} \times \sqrt{7}$
$=15 \times 7=105$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના પ્રશ્નનું સાદું રૂપ આપો :  $ (\sqrt{11} - \sqrt{7} )(\sqrt{11} + \sqrt{7}) $
એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ $54$ સેમી છે , તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો .
એક લંબઘનની લંબાઈ $20$ સેમી , પહોળાઈ $15$ સેમી અને ઊંચાઈ $10$ સેમી છે , તો આ લંબઘનનાં પાર્શ્વપૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ શોધો.
અવયવ પાડો
$8 x^3+y^3-27 z^3+18 x y z$
$\frac{1}{\sqrt{5}}$ છેદનું સંમેયીકરણ કરો.
$15$ સેમી ધારવાળા સમઘનનાં પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધો.
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ $4.4$ મી$^2$ છે. જો તેના પાયાની ત્રિજ્યા $0.7$ મી હોય, તો તેની ઊંચાઈ શોધો.
"3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત ₹ 210 થાય છે." આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
જો $x - 1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કીમત શોધો : $ p(x)= x^2 + x + k $
બિંદુ કયા કિરણ માં છે તે જણાવો $A(2,0) ; B (0,-2); C(-3,0); D(0,8)$