MCQ
$30\ !$ એ .......... સંખ્યા વડે વિભાજ્ય છે.
  • A
    $9 \times 15^17$
  • B
    $45^8$
  • C
    $35 \times 15^17$
  • $45^7$

Answer

Correct option: D.
$45^7$
D

$\left[\frac{30}{3}\right] + \left[\frac{30}{9}\right] +\left[\frac{30}{27}\right] = 10+3+1 = 14$

$\therefore 3^{14}$ વડે $30!$ વિભાજય છે. તથા $\left[\frac{30}{5}\right] + \left[\frac{30}{25}\right] = 6+1 = 7$

$\therefore 3^7$ વડે $30!$ વિભાજય છે.

$\therefore 3^{14} \times 5^7 = (3^2)^7 \times (5)^7 = (9 \times 5)^7= 45^7$ વડે $30!$ વિભાજય છે.

$9 \times 15^{17} = 3^2 \times 3^{17} \times 3^{15} = 3^{19} \times 5^{17}$ વડે $30!$ વિભાજય નથી તથા $45^8$ વડે $30!$ વિભાજય નથી.

$37$ વડે $30!$ વિભાજય નથી કારણ કે $\left[\frac{30}{37}\right] = 0$

$\therefore 37 \times 15^7$ વડે $30!$ વિભાજય નથી

$\therefore 45^7$ વડે $30!$ વિભાજય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પાકીટમા $4$ તાંબાના સિકકાઓ $\& \, 3$ ચાંદીના સિકકાઓ અને બીજા પાકીટમા $6$ તાંબાના સિકકાઓ $\& \,2$ ચાંદીના સિકકાઓ છે જો કોઇ એક પાકીટમાંથી એક સિકકો કાઢવવામા આવે તો તે સિકકો તાંબાનો સિકકો આવે તેની સંભાવના મેળવો .
$(1, 1), (0, -7)$ અને $(-4, 0)$ બિંદુઓ વડે બનતા ત્રિકોણના ક્ષેત્રકેન્દ્ર (મધ્યકેન્દ્ર)નું ઉગમબિંદુથી અંતર કેટલું થાય ?
જો $(5, 2) $ બિંદુ અક્ષો વચ્ચે રેખાના અંત: ખંડના બે ભાગો પાડે તો તેનું સમીકરણ .....
જો $(x+\sqrt{x^2-1})^6+(x-\sqrt{x^2-1})^6$ ના વિસ્તરણમાં $x^4$ તથા $x^2$ ના સહગુણકો અનુક્રમે $\alpha$ અને $\beta$ છે તો $\alpha - \beta =$ .......
સમાંતર શ્રેણીનું $n$ મું પદ $3n - 1$ હોય, તો તેના પ્રથમ પાંચ પદોનો સરવાળો....... છે.
 $1+2 \cdot 3+3 \cdot 3^{2}+\ldots . .+10 \cdot 3^{9}$ = ............... 
સમીકરણ $(z + ab)^3 = a^3$ ઉકેલો એવા મળે કે જેથી $a \neq 0$ થાય તો ત્રિકોણના બાજુઓની લંબાઇ દર્શાવે તો બાજુની લંબાઇ મેળવો 
સમીકરણ $2{\sin ^2}x + {\sin ^2}2x = 2$ અને $\sin 2x + \cos 2x = \tan x,$ ના  સામાન્ય બિજ મેળવો.
જો ચાર સંખ્યાઓ $\{x, y, 2x + y, x-y \}$ , જ્યાં $0 < y < x < 2y$ નો મધ્યક અને વિસ્તાર અનુક્રમે $10$ અને $28$  હોય તો આ માહિતીનો મધ્યસ્થ ....... થાય 
જો ${(1 + i\sqrt 3 )^9} = a + ib $ તો $b$ = . . .