Question
$(-4) \times 3$ થી શરૂ કરીને $(-4) \times (-3)$ શોધો.

Answer

જવાબ : $(-4) \times 3 = -(4 \times 3) = -12$
$(-4) \times 2 = -(4 \times 2) = -8 = -12 + 4$
$(-4) \times 1 = -(4 \times 1) = -4 = -8 + 4$
$(-4) \times 0 = -(4 \times 0) = 0 = -4 + 4$
$(-4) \times (-1) = +(4 \times 1) = 4 = 0 + 4$
$(-4) \times (-2) = +(4 \times 2) = 8 = 4 + 4$
$(-4) \times (-3) = +(4 \times 3) = 12 = 8 + 4$
$\therefore (-4) \times (-3) = 12$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન સમીકરણ સ્વરૂપે લખો
$\text{b}$ ના ત્રણ ગણા $15$ થાય છે.
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-10)^2 \times (-10)^3 \times (-10)^5 $
$a = 0$ અને $b = -1$ માટે આપેલ પદાવલિની કિમત શોધો $: 2a^2 + b^2 + 1$
નીચેના દરેક ખૂણાના કોટિકોણનાં માપ શું છે $?$ $(i) 45^\circ $    $ (ii) 65^\circ $     $(iii) 41^\circ $     $(iv) 54^\circ $
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ $:
2x - 1 = 9 (x = 5)$
એક લંબચોરસ ખેતરની લંબાઈ $335.5$ મીટર અને પહોળાઈ $200$ મીટર છે, તો તે ખેતરનું ક્ષેત્રફળ શોધો?
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $7 \times (50 -2)$
સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ શોધો : $ \frac{-1}{2} $ અને $ \frac{1}{2} $
જો $x=1$ અને $y=-1$ હોય, તો નીચેની કિમતો શોધો $: x^{3}-x y-y^{3}$
સરવાળો શોધો : $ \frac{5}{3} + \frac{3}{5} $