Question
(4x-5) (4x + 5) =_________

Answer

$16 x^2-25$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$................$ એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે. $($અવલોકન, વિસ્તાર, મધ્યસ્થ$)$
$p(x) = 3x +5$ બહુપદી ના શૂન્યો $........$ છે.
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં જો $\angle A =85^{\circ}$ હોય, તો $\angle C  = ..........(85^\circ , 95^\circ , 105^\circ)$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે અને બિંદુ $C$ એ ગુરુચાપ $AB$ પરનું $A$ અને $B$ થી ભિન્ન બિંદુ છે જો $\angle A C B = 80^\circ$ હોય, તો $\angle A P B= ................(80^\circ , 40^\circ , 160^\circ )$
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો અનુકોણની પ્રત્યેક જોડ $...........$ હોય છે.
વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલાં બિંદુને વર્તુળનું ___________ કહે છે. (મધ્યબિંદુ, કેન્દ્ર, ત્રિજ્યા)
સમીકરણ $5x-3y=20$ નો આલેખ $x-$અક્ષ ને બિંદુ $...........$ માં છેદે.
$p(x)=x^3-3 x^2+7 x+15$ માટે $p(3)=$ _______. (36, 27, 63)
પૃષ્ઠને માત્ર _____________ હોય છે. (લંબાઈ, જાડાઈ, લંબાઈ અને પહોળાઈ)
બહુપદી : $ \frac{\pi }{2} x^2 + x $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.