Question
$p(x) = 3x +5$ બહુપદી ના શૂન્યો $........$ છે.

Answer

$ - \frac 53 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રીલંકા ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે બેસ્ટમેને સાથે મળી $143$ રન બનાવ્યા તેને દ્વિચલસુરેખ સમીકરણ સ્વરૂપે $…………$ દર્શાવી શકાય.
$\angle A C D$ એ $\triangle A B C$ નો બહિષ્કોણ છે. જો $\triangle A B C$ માં $\angle A=50^{\circ}$ અને $\angle C=40^{\circ}$ હોય, તો $\angle A C D = ................(90^\circ ,140^\circ ,150^\circ )$
સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર $..........$ છે.
એક ખૂણાનું માપ તેના પૂરકકોણના માપથી ચોથા ભાગનું છે, તો તે ખૂણાનું માપ $...........$ થાય, $(36^\circ , 144^\circ , 18^\circ )$
$y$-અક્ષની ઋણ દિશામાં $y$-અક્ષ પર 5 એકમ અંતરે _______ બિંદુ આવેલું છે. $[(5,0) (0,-5),(-5,0)]$
$ \angle X'OY' $ ના અંદરના ભાગને $........$ ચરણ કહે છે.
$ \triangle XYZ $ માં $XY = XZ$ અને $ \angle Y = 70^\circ $ હોય, તો $ \angle Z   = ………  (70^\circ, 80^\circ , 60^\circ )$
ચતુષ્કોણ $ \text{ABCD}$ માં $ \angle A ; \angle B : \angle C : \angle D = 3 : 5 : 6 : 4 $ હોય, તો $\text{ABCD} .............$ ચતુષ્કોણ છે. $($સમબાજુ, સમાંતરબાજુ , ચક્રીય$)$
$\Delta ABC$ માં $AB = BC = CA$ હોય, તો તેના દરેક ખૂણાનું માપ ______ થાય. $\left(30^{\circ}, 45^{\circ}, 60^{\circ}\right)$
$X-$અક્ષ $........$ બિંદુમાંથી પસાર ન થાય. $((5, 0), (-5, 0), (0, 5) )$