MCQ
$5, 8, 11, 14, .......$ મું શ્રેણીનું કયું પદ $320$ છે ?
  • $106$ 
  • B
    $105$ 
  • C
    $107$ 
  • D
    $104$ 

Answer

Correct option: A.
$106$ 
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતર શ્રેણી $b_{1}, b_{2}, \ldots,$ $b_{ m }$ નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી $a _{1}, a _{2}, \ldots, a _{ n }$ ના સામાન્ય તફાવત કરતાં $2$ વધારે છે જો $a _{40}=-159, a _{100}=-399$ અને $b _{100}= a _{70},$ હોય તો  $b _{1}$ ની કિમત શોધો.
વ્યાપ્તત  વિધેય $f$ એ $\{1, 2, 3, …, 20\}$ થી $\{1, 2, 3, …, 20\}$ પર આપલે છે કે જેથી $k$ જ્યારે $4$ નો ગુણક હોય ત્યારે $f(k)$ એ $3$ નો ગુણક થાય તો $f$ ના વિધેય ની સંખ્યા મેળવો.
${\left( {x - \frac{1}{x}} \right)^{18}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
$6$ છોકરાઓ અને $5$ છોકરીઓને એક રેખામાં બેસાડયા કે જેથી $(I)$ બે છોકરી સાથે ન આવે $(II)$ બધી છોકરીઓ સાથે બેસે. જો $p$ એ કુલ ગોઠવણી કિસ્સો $(I)$ માં અને $q$ એ કુલ ગોઠવણી કિસસા $(II)$ માટે હોય તો $p/q $ ની કિમત મેળવો 
વર્તૂળ $2{x^2} + 2{y^2} = 5$ અને પરવલય ${y^2} = 4\sqrt 5 x$ આપેલ વક્રો છે.

વિધાન $1$:બંને વક્રોને સામાન્ય સ્પર્શકનું સમીકરણ $y = x + \sqrt 5 $ છે.

વિધાન $2$:જો રેખા $y = mx + \frac{{\sqrt 5 }}{m}\left( {m \ne 0} \right)$ બંને વક્રોને સામાન્ય સ્પર્શક હોય તો $m$,${m^4} - 3{m^2} + 2 = 0$ ને સંતોષે છે.

જો $[x]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે, તો સમીકરણ $x^2-4 x+[x]+3=x[x]$ ને :
કયા અંતરાલમાં $m$ ના બધા મૂલ્યો માટે દ્વિઘાત સમીકરણ $x^2 - 2mx + m^2 - 1 = 0$ ના બીજ $-2$ કરતાં વધારે પરંતુ $4$ કરતાં ઓછાં હોય ?
જો $f'(2)=6$ અને $f'(1) = 4 $ તો $\mathop {\lim }\limits_{h \to 0} \frac{{f(2h + 2 + {h^2}) - f(2)}}{{f(h - {h^2} + 1) - f(1)}} = $
$a^2+2a, 2a+3,a^2+3a+8 (a>0)$ ત્રિકોણની ત્રણ બાજુનાં મા૫ હોય , તો વાસ્તવિક a નો સંખ્યાગણ ........ .
એક વ્યક્તિ ત્રણવારમાં એક વખત પક્ષીને મારી શકે છે. આ ધારણા પ્રમાણે તે ત્રણ વાર પ્રયત્ન કરે તો, પક્ષી મરી જવાની સંભાવના કેટલી થાય ?