MCQ
${\left( {x - \frac{1}{x}} \right)^{18}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
  • A
    $^{18}{C_9}$
  • ${ - ^{18}}{C_9}$
  • C
    $^{18}{C_0}$
  • D
    ${ - ^{18}}{C_{10}}$

Answer

Correct option: B.
${ - ^{18}}{C_9}$
(b) If $n$ is even.

$\therefore $Middle term is $10^{th}$ term.

==> ${T_{10}} = {}^{18}{C_9}{(x)^9}.\,{\left( { - \frac{1}{x}} \right)^9} = {\rm{ }} - {}^{18}{C_9}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(x_1, y_1)$ અને $(x_2, y_2)$ અને પરવલય $y^2 = 4ax,$ ની નાભિ જીવાના અંત્યબિંદુઓ હોય, તો $x_1$ અને $x_2$ ના $G.M$ નો વર્ગ કેટલો થાય ?
$\mid 1$ - $\left.\mathrm{i}\right|^x=2^x$ ના ઉકેલોની સંખ્યા $\alpha$ અને $\beta=\left(\frac{|z|}{\arg (\mathrm{z})}\right)$, જ્યાં $\mathrm{z}=\frac{\pi}{4}(1+\mathrm{i})^4\left(\frac{1-\sqrt{\pi} \mathrm{i}}{\sqrt{\pi}+\mathrm{i}}+\frac{\sqrt{\pi}-\mathrm{i}}{1+\sqrt{\pi} \mathrm{i}}\right), \mathrm{i}=\sqrt{-1}$ તો $(\alpha, \beta)$ નું $4 x-3 y=7$ થી અંતર મેળવો.
પરવલય $y = \frac{{{a^3}{x^2}}}{3} + \frac{{{a^2}x}}{2} - 2a$ ના શિરોબિંદુનો બિંદુગણનો $xy$ મેળવો. .
$16 $ અવલોકનો દ્વારા બનતા માહિતીગણનો મધ્યક $ 16 $ છે.જો $ 16$  મૂલ્યવાળા એક અવલોકનને રદ કરવામાં આવે અને $3,4, $ અને $5 $ મૂલ્યવાળા ત્રણ નવા અવલોકનનો માહિતીમાં ઉમેરવામાં આવે, તો નવી માહિતીનો મધ્યક . . .. . છે.
બિંદુ $P$ માંથી વર્તૂળ $x^2 + y^2 + 4x- 2y- 4 = 0$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો $60°$ છે. તો $P$ નું બિંદુપથ :
પરવલય $y^2 = -12x$ ના નાભિલંબના ઉપરના અંત્યબિંદુમાંથી દોરેલા અભિલંબ અક્ષને કયા બિંદુમાં છેદશે.
$7^{2022}+3^{2022}$ ને $5$ વડે ભાગતાં મળતી શેષ ............ છે.
જો રેખા $y = x + 3$ એ વર્તૂળ $x^2 + y^2 = a^2$ ને બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે તો $AB$ વ્યાસ હોય તેવા વર્તૂળનું સમીકરણ . . . . . .
$\left(\sqrt{x}-\frac{6}{x^{\frac{3}{2}}}\right)^n, n \leq 15$ ના દ્વિપદી વિસ્તરણમાંનો અચળ પદ ધારોકે $\alpha$ છે. જો વિસ્તરણમાં ના બાકીના પદો સહગુણકોનો સરવાળો $649$ હોય અને $x^{-n}$ નો સહગુણક $\lambda \alpha$ હોય, તો $\lambda=..........$
જો $A + B + C = \pi ,$ તો ${\tan ^2}\frac{A}{2} + {\tan ^2}\frac{B}{2} + $${\tan ^2}\frac{C}{2}$ એ . . ..