MCQ
$5^3-2^3-3^3$ ની કિંમત $........$
  • $90$
  • B
    $9$
  • C
    $100$
  • D
    $0$

Answer

Correct option: A.
$90$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રૈખિક જોડના બે ખુષ્કા પૈકી એકનું માપ $75^\circ $ હોય, તો બીજા ખૂણાનું માપ $.........$ થાય.
$a = 5$ અને $b = 7$ હોય, તો બિંદુ $(a-b, b- a) ........$ ચરણનું બિંદુ છે.
ધાતુના એક નક્કર અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ $ 72 \ cm^2 $. છે , તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $= .. ….….….. cm^2 $
સમબાજુ ચતુષ્કોણ PQRSમાં વિકર્ણ PR = 8 સેમી અને વિકર્ણ QS=6 સેમી, તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ __________ સેમી છે.
બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના ખૂણા કેવા હોય છે.
બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર:
$ ∆ABC $ સમદ્વિબાજુ ત્રિકોણ છે . તેમાં $ BC = 8$ સેમી તથા $ AB = AC = 5$ સેમી છે , તો $ ∆ABC $ નું ક્ષેત્રફળ $= …………. cm^2 $.
જો (5, 2) એ સમીકરણ 3x - 2y = k નો એક ઉકેલ હોય, તો k = _________ .
$\triangle P Q R$ માં $PQ = PR$ અને $\angle R=40^{\circ}$ હોય, તો $\angle P=$ __________ .
યુક્લિડ $.........$ દેશનો વતની હતો.