MCQ
યુક્લિડ $.........$ દેશનો વતની હતો.
  • A
    ગ્રીસ
  • B
    ભારત
  • C
    બેબિલોનિયા
  • ઇજિપ્ત

Answer

Correct option: D.
ઇજિપ્ત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $AB = QR , BC = PR$ અને $CA = PQ$, તો ________.
$ \angle PQR $ ની બાજુ ઓ $PQ, QR$ અને $RP$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $A, B$ અને $C $ છે. જો $ \triangle ABC $ ની પરિમિતિ $18.6$ સેમી હોય, તો $ \triangle PQR $ ની પરિમિતિ $.........$સેમી થાય.
ધાતુના એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા $7$ સેમી છે , તો આ અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ $=  .. … … ….….. cm^2 $.
$ 85 \times 75 = …….. $
$.........$ એ $3x + 2y = 18$ ના આલેખ પરનું બિંદુ નથી.
$40^\circ $ ના માપના ખૂણાના કોટિકોણનું માપ $.........$ છે .
$180^{\circ}$ માપ ધરાવતાં ખૂણાને શું કહે છે?
એક ગોળાનું ઘનફળ $4500 \pi   \ cm^3 $ હોય, તો તેનો વ્યાસ $............... $ સેમી હોય.
સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ-વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્યકિંમત $72$ અને $77$ હોય, તો વર્ગલંબાઈ $…………..$ હોય.
$ \angle ABC $ અને $ \angle ABD $ રેખિક જોડના ખૂણા છે . જો $ \angle ABC = 30^\circ $ હોય , તો $ \angle ABD = . . . . . . . . . .$