MCQ
$ 5^{\frac34} \times 5^{\frac14} = ………...$
  • $5$
  • B
    $ 5^4 $
  • C
    $ 5^3 $
  • D
    $ 5^2 $

Answer

Correct option: A.
$5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો (2a + 5, 3b + 2)અને (a + 11 b + 14) એક જ બિંદુના યામ હોય, તો a અને b ની કિંમત અનુક્રમે __________ છે.
$ p(x) = 2x^3 + 6x^2 + x + 5 =$ ને $x+3$ વડે ભાગતા શેષ $.........$ મળે .
$1$ થી $20$ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં $3$ ની ગુણિત હોય તેવી સંખ્યાઓનો મધ્યક $…………..$ થાય. 
$4 . \overline{185}$ = _____
$ x^3 + 125 $ ને $x-5$ વડે ભાગતાં શેષ $.........$ મળે
$x + 3 = 0 \ d x = ………… .$
જો $(2a+ 5, 3b + 2)$ અને $(a + 11, b + 14)$ એક જ બિંદુના યામ હોય, તો $a$ અને $b$ ની કિંમત અનુક્રમે
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે . $R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે. જો $\angle ARB = 80^\circ $ હોય , તો $\angle APB =…………..$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $8$ સેમી , $12$ સેમી અને $6$ સેમી છે , તો તેની અર્ધપરિમિતિ $s = ………….$ સેમી .
ધન – સમતલ – રેખા - બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણમાં એક પરિમાણ __________ જાય છે