Question
(5x + 3)(5x - 3) = ___________ $\left(5 x^2-9,25 x^2-9,25 x^2-3\right)$

Answer

$25 x^2-9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે ચતુષ્કોણ માં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને $..............$ કહે છે.
ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપનાં બંને અંત્યબિંદુઓને. જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને $..............$ કહે છે.
બહુપદી : $ - 3x^2 + 5x + 11 $ માં $ x^2 $નો સહગુણક $........$ છે.
$\triangle A B C$ ની બાજુઓનાં માપ $13$ સેમી, $14$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $................$ સેમી થાય. $(42, 84, 63).$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે અને બિંદુ $C$ એ ગુરુચાપ $AB$ પરનું $A$ અને $B$ થી ભિન્ન બિંદુ છે જો $\angle A C B = 80^\circ$ હોય, તો $\angle A P B= ................(80^\circ , 40^\circ , 160^\circ )$
જો તપાસકર્તા એ પહેલાથી એકત્રિત થયેલી માહિતી ના સ્ત્રોત માથી માહિતી મેળવી હોય તો આવી માહિતી ને $................$ માહિતી કહે છે.
$X -$અક્ષ અને $Y -$અક્ષના છેદબિંદુને $........$ કહે છે.
$p(x)=6 t+\sqrt{2}$ બહુપદીની ધાત $............$ છે.$(6,1, \sqrt{2})$
ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો $15, 17, x-1, x + 5, 31, 36$ નો મધ્યસ્થ $22$ હોય, તો $x = ..............(20, 21, 22)$
$14$ સેમી વ્યાસ વાળા અર્ધગોલક ની વક્રસપાટીનું ક્ષેત્રફળ $................c m^2$ થાય. $(1232, 462, 308)$