Question
$X -$અક્ષ અને $Y -$અક્ષના છેદબિંદુને $........$ કહે છે.

Answer

ઉગમબિંદુ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘન પદાર્થની સીમાઓને $............$ કહે છે.$($વક્ર, પૃષ્ઠ, રેખા$)$
બિંદુ( $\frac{7}{2}$, $\frac{5}{2}$ ) આ ________ ચરણમાં હોય છે. (પ્રથમ, દ્વિતીય, તૃતીય)
$5X-3Y= 4 $ ને પ્રમાણિત સ્વરૂપ એ $ax + by + c = 0$ સાથે સરખાવતા $C = ………… .$
એક ત્રિકોણ માટે $a = 18$ સેમી, $b = 17$ સેમી અને $s = 25$ સેમી હોય, તો $c =................$ સેમી. $(10, 15, 20).$
જો $\Delta ABC \cong \Delta YZX$ હોય, તો $\Delta XYZ$માં $AB$ ને સમાન હોય તેવી બાજુ ______ છે. $(X Y, Y Z, Z X)$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $15$ સેમી, $16$ સેમી અને $21$ સેમી છે, તો તેની અધપરિમિતિ $s = .........$ સેમી. $(52, 26, 21)$
વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલાં બિંદુને વર્તુળનું ___________ કહે છે. (મધ્યબિંદુ, કેન્દ્ર, ત્રિજ્યા)
$(\sqrt{5}-\sqrt{3})(\sqrt{5}+\sqrt{3}) = ................(2, 16, 34)$
આપેલ આકૃતિમાં $\angle$ _______ એ જીવા AB એ ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલ ખૂણો છે. $(AOB, APB, AQB)$
Image