Question
$(64)^{-\frac{1}{6}}$ = ________ $\left(2,-2, \frac{1}{2}\right)$

Answer

$\frac{1}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુ ની ત્રિજયા $5$ સેમી અને તીયર્ક ઊચાઇ $16$ સેમી છે, તો તેની કુલ સપાટી નું ક્ષેત્રફળ $............... cm^2 $ થાય. $(330,250,280)$
જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો, અનુકોણની પ્રત્યેક જોડ __________ હોય. (સમાન,અસમાન, કોટિકોણ)
બહુપદી $ 5 x^2 -7x- 11 $ નો ઘાત $........$ છે.
કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની __________ કહે છે. (જીવા, ત્રિજ્યા, વ્યાસ)
સમાંતર બાજૂ ચતુષ્કોણ $\text{XYZW}$  માં $ \angle X = \angle Y+ 30^\circ $ હોય, તો $ \angle x= ........... (75^\circ , 105^\circ , 120^\circ ) $
ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય, તો તેવા ચાર બિંદુઓ ને ક્રમ માં જોડવાથી મળતી $..............$ આકૃતિ ને ચતુષ્કોણ કહે છે.
ગોળાનું ઘનફળ $=................\left(4 \pi r^3, \frac{2}{3} \pi r^3, \frac{4}{3} \pi r^3\right)$
$\Delta ABC$ માં જો $\angle A =\angle B$ હોય, તો ત્રિકોણની ________બાજુઓ સમાન હોય. ($A B$ અને $B C, A C$ અને $B C, A C$ અને $A B$ )
$................$ એ મધ્યવર્તી સ્થિતિનું માપ છે. $($અવલોકન, વિસ્તાર, મધ્યસ્થ$)$
કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડ ને વર્તુળની $..............$ કહે છે.