MCQ
${7^{300}}$ નો એકમનો આંક મેળવો.
  • A
    $7$
  • B
    $9$
  • $1$
  • D
    $3$

Answer

Correct option: C.
$1$
c
(c) We have ${7^2} = 49 = 50 - 1$

Now, ${7^{300}} = {({7^2})^{150}} = {(50 - 1)^{150}}$

= $^{150}{C_0}{(50)^{150}}{( - 1)^0} + {\,^{150}}{C_1}{(50)^{149}}{( - 1)^1} + ...... + {\,^{150}}{C_{150}}{(50)^0}{( - 1)^{150}}$

Thus the last digits of ${7^{300}}$ are $^{150}{C_{150}}.1.1$ $i.e., 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $A (h, k), B (1, 1)$ અને $C (2, 1)$ છે . $AC$ કર્ણવાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ $1,$ હોય તો નીચે આપેલ પૈકી $'k'$ નો કયો મૂલ્યગણ હોઈ શકે.
વ્રક ${x^2} = y - 6$ ને બિંદુ $\left( {1,7} \right)$ આગળનો સ્પર્શક જો વર્તૂળ ${x^2} + {y^2} + 16x + 12y + c = 0$ ને સ્પર્શે તો $c$ ની કિંમત . . . છે. .
ધારો કે $\alpha_1, \alpha_2, \ldots, \alpha_7$ એ સમીકરણ $x^7+3 x^5-13 x^3-15 x=0$ નાં બીજ છે અને $\left|a_1\right| \geq\left|\alpha_2\right| \geq \ldots \geq\left|\alpha_7\right|$ તો $\alpha_1 \alpha_2-\alpha_3 \alpha_4+\alpha_5 \alpha_6=......$
ઊગમબિંદુ માંથી વર્તુળ ${(x - 1)^2} + {y^2} = 1$ પર જીવાઓ દોરવામાં આવે છે તો આ જીવાના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.
જેનું કેન્દ્ર રેખા $x+y=2$ પર અને પ્રથમ ચરણમાં આવેલ હોય તથા જે રેખાઓ $x=3$ અને $y=2$ ને સ્પર્શતું હોય તેવા વર્તુળનો વ્યાસ મેળવો 
$A$ અને $B$ ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના $0.6$ છે.જો $A$ અને $B$ ઘટનાઓ એકસાથે બંને તેની સંભાવના $0.2$ હોય,તો $P\,(\bar A) + P\,(\bar B) = $   
${S_1},{S_2},......,{S_{101}}$ એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે જો $\frac{1}{{{S_1}{S_2}}} + \frac{1}{{{S_2}{S_3}}} + .... + \frac{1}{{{S_{100}}{S_{101}}}} = \frac{1}{6}$ અને ${S_1} + {S_{101}} = 50$ ,હોય તો $\left| {{S_1} - {S_{101}}} \right|$ ની કિમત મેળવો 
જો ${(a + bx)^{ - 2}} = \frac{1}{4} - 3x + ......$, તો $(a,b)$=
$(-5, 1)$ અને $(3, 2) $ બિંદુઓને જોડતી રેખા ચલબિંદુ આગળ કાટકોણ બનાવે છે. તો બિંદુનો બિંદુપથ શોધો.
$({x^4} + 2xi) - (3{x^2} + yi) = $$(3 - 5i) + (1 + 2yi)$ નું સમાધાન કરે તેવી $x$ અને $y$ ની વાસ્તવિક કિમત મેળવો.