Question
$83+47$ નો સરવાળો શોધો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: 6^{15} \div 6^{10} $
એક ક્રિકેટરે $8$ દાવમાં નીચે મુજબ રન બનાવ્યા: $58, 76, 40, 35, 46, 45, 0, 100$ તો તેનો સરાસરી સ્કોર (રન) શોધો.
આપેલા ત્રિકોણોના અંગોના માપ પરથી નક્કી કરો કે બે ત્રિકોણો ખૂબાખૂ શરતથી એકરૂપ છે કે નહીં ?
 $ \triangle ABC $ માટે $ \angle B = 75^\circ , \angle C = 35^\circ , BC = 5$ સેમી
$ \triangle DEF $ માટે $ \angle P = 75^\circ $ , PQ = 5 સેમી, $ \angle R = 35^\circ $
પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો $: (1) \frac{-16}{24}$    $(2) \frac{-27}{36}$
નીચેની દરેક સંખ્યાઓને ગુણાકાર સ્વરૂપમાં ઘાત રૂપે દર્શાવો $: 200$
ગુણાકાર કરો: $2.9 \times 10=...........$
ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ $A$ ના ગુણ $(- 40), 10, 0$ છે. અને ટીમ $B$ ના ગુણ $10, 0, (- 40)$ છે. કઈ ટીમના ગુણ વધુ છે $?$ શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ$?$
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$  $\frac{-8}{7}, \frac{13}{-8}$
શોધો : $(i)6 \times (-19) $        $(ii)12 \times (-32)$       $(iii)7 \times (-22)$
નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે શોધો $: 1.9 \times 10^6 ; 2.7 \times 10^4 $