Question
શોધો : $(i)6 \times (-19) $        $(ii)12 \times (-32)$       $(iii)7 \times (-22)$

Answer

શોધો : $(i) 6 \times (-19)$
$= - (6 \times 19)$
$= - (114)$
$= - 114$
$(ii)$ શોધો : $12 \times (-32)$
$= - (12 \times 32)$
$= - (384)$
$= -384$
$(iii)$ શોધો : $7 \times (-22)$
$= - (7 \times 22)$
$= - (154)$
$= -154$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 1.2a + 0.8b$
સાદું રૂપ આપો $: (1)\ 2^4 \times 2^3\ (2)\ b^9\times b^8$
પંચથી કાણા પાડેલ આકૃતિઓની નકલ કરો અને તેની સંમિતિની અક્ષ શોધો.:
જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $500$ મીટર અને $300$ મીટર છે. તો $1$ મી $2$ જમીનની કિંમત $₹\  10,000$ હોય, તો તેની કિંમત શોધો.
$24$ મીટર ઊંચી દીવાલ સાથે એક નિસરણી એવી રીતે ગોઠવી છે કે દીવાલથી નિસરણીનો નીચેનો છેડો $7$ મીટર દૂર રહે છે. તો નિસરણીની ઊંચાઈ શોધો.
નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો :

ગુણાકાર કરો: $5.369 \times 100=..............$
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ એક શાળામાં વિધાર્થીઓની સંખ્યા $550$ થી વધીને $605$ થાય છે, તો સંખ્યાના વધારાની ટકાવારી શોધો.
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{5 \times 11^9 \times 7^2}{55 \times 11^4 \times 7} $
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: 3^2 \times 3^4 \times 3^8 $