Question
$(8a^2-3ab-1)-(6a^2+2ab+5)+(8-ab-a^2)$ નું સાદું રૂપ આપો.

Answer

$a^2-6ab+2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$220$ મીટર વ્યાસવાળા એક ક્રિકેટના મેદાનની અંદર તેના પરિઘથી $10$ મીટર દૂર વર્તુળાકારે બાઉન્ડ્રીનું દોરડું રાખવામાં આવેલું છે, તો મેદાનની બાઉન્ડ્રીની બહારના ભાગનું ક્ષેત્રફળ શોધો. ($π = 3.14$ લો.)
શોધો :$(i) 3\frac{2}{8}$ અને $ 2\frac{8}{3}$ બંનેના $\frac{4}{5}$
 
$ (\frac{-3}{9}), (\frac{-9}{11}), (\frac{5}{7}) $ નો વિરોધી ઘટક શો થશે?
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. જવાબ ઘાત સ્વરૂપમાં જ લખો :
$(i) 3^4 \times 3^4 \ \ (ii) 6^8\div 6^3 \ \ (iii) x^3\times x^7$
ઠંડું કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને $42 ^\circ \text{C}$ થી શરૂ કરીને $4^\circ \text{C}$ પ્રતિ કલાક ઘટાડવામાં આવે છે. પ્રક્રિયા શરૂ કર્યા પછી $15$ ક્લાકે ઓરડાનું તાપમાન કેટલું હશે$?$
સાદું રૂપ આપો : $\frac{7^3 \times 4^5}{7 \times 2 \times 4^4}$
સાદું રૂપ આપો : $ -6 \frac{4}{9} \div9 \frac{2}{3} $
$10\%$ ખોટ સાથે રૂપિયા $400$ માં એક વસ્તુ વેચાય, તો વેચનારની પડતર કિંમત શોધો.
સંમેય સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો : $ -\frac{1}{2},-\frac{3}{4},-\frac{5}{8} $
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો :
$(i) 2^2 \times (- 3)^2 \ \ (ii)(-4)^3\times 2^3 \ \ (iii)(-2)^5 \times (- 3)^5$