Question
${ }^{9} P_{r}=504$ હોય, તો $r$ નું મૂલ્ય શોધો.

Answer

$3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રશ્નાવલી તૈયાર કરવી એક કળા છે''આ વિધાનની યથાર્થતા ચર્ચો.
આંકડાશાસ્ત્રમાં આકૃતિનું મહત્ત્વ જણાવો.
એક વિષમ આવૃત્તિ$-$વિતરણમાં $Q_{2}-Q_{1}=3\left(Q_{3}-Q_{2}\right)$ હોયતો વિષમતાંક શોધો.
$\left(x-\frac{2}{x}\right)^{5}$નું વિસ્તરણ કરો.
જો કોઈ માહિતી માટે $5 Q_1=3 Q_3=90$હોય, તો ચતુર્થક વિચલનાંક શોધો.
નીચે આપેલ આવૃત્તિ$-$વિતરણમાં દરેક વર્ગની વર્ગલંબાઈ જણાવો $?$
વર્ગ $0-9$ $10-29$ $30-34$ $35-49$ $50-70$
આવૃત્તિ $20$ $30$ $30$ $15$ $5$
એક વિસ્તારમાં રહેતા કુટુંબોમાં કુટુંબદીઠ વાહનોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપી છે. વાહનોની સંખ્યાન મધ્યસ્થ શોધો.
વાહનોની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ કુલ
કટુંબોની સંખ્યા $2$ $4$ $9$ $7$ $3$ $25$
અવલોકનો $a-5, a+1, a+2, a-3$ અને $a$ નો મધ્યસ્થ $10$ છે. $a$ ની કિંમત શોધી.
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$તો વિષમતાંક શોધો.
એક બસ કંપનીની $77$ બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાના નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
મુસાફરોની સંખ્યા $2$ $7$ $10$ $18$ $25$ $30$ $37$
બસની સંખ્યા $1$ $4$ $11$ $17$ $23$ $16$ $5$