MCQ
$9y^2- 16x - 12y - 57 = 0$ પરવલયની અક્ષ શોધો.
  • A
    $3y = 2$
  • B
    $2x = 3$
  • C
    $x + 3y = 3$
  • D
    $y = 3$

Answer

$9y^2 - 12y = 16x + 57$

$ \Rightarrow \,\,{\left( {3y\, - \,\,2} \right)^2}\,\, = \,\,16x\,\, + \;\,57$$ \Rightarrow \,\,{\left( {y\,\, - \,\,\frac{2}{3}} \right)^2}\,\, = \,\,\frac{{16}}{9}\,\,\left( {x\,\, + \,\,\frac{{61}}{{16}}} \right)$

અક્ષનું સમીકરણ $y - 2/3 = 0 ==> 3y = 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેનું કેન્દ્ર ઊગમબિંદુ આગળ છે એવા ઉપવલયની ઉત્કેન્દ્રતા $\frac{1}{2}$ છે. જો તેની એક નિયામીકા $x = - 4$ હોય,તો $\left( {1,\frac{3}{2}} \right)$ આગળ તેના અભિલંબનું સમીકરણ . . . છે. .
$\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{{{\log }_e}(1 + x)}}{{{3^x} - 1}} = $
ગણ $\left\{n \in Z :\left|n^2-10 n+19\right| < 6\right\}$ ના ઘટકોની સંખ્યા $..........$ છે.
એક ગુપ્રમાં $100$ વ્યક્તિ છે કે જે પૈકી $75$ અંગ્રેજી બોલો છે અને $40$ હિન્દી બોલે છે. દરેક વ્યક્તિ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલે છે. જો માત્ર અંગ્રેજી ભાષા બોલતા વ્યકિત $\alpha$ હોય અને માત્ર હિન્દી બોલતા વ્યક્તિ $\beta$ હોય તો ઉપવલય  $25\left(\beta^2 x^2+\alpha^2 y^2\right)=\alpha^2 \beta^2$ ની ઉત્કેન્દૃતા  $.......$ થાય.
જો $\cos \theta = \frac{1}{2}\left( {a + \frac{1}{a}} \right),$ તો $\cos 3\theta  = . . .$
શૂન્ય સિવાયના અંકોમાં પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણવર્ગ હોય તેવા અંકોનો ઉપયોગ કરીને બનતા ત્રણ અંકોવાળી બધી સંખ્યાઓનો સરવાળો મેળવો 
પરવલય $x^2 = 4y$ ના જીવા ની લંબાઈ મેળવો જેનું સમીકરણ $x - \sqrt 2y + 4\sqrt 2 = 0$ છે 
રેખા $\left\{ \left( x,y \right)|x=3t+1,y=2t+6,t\in R \right\}$ નો ઢાળ $=.........$
એક થેલામાં $7$ ભિન્ન કાળા દડાઓ અને $10$ ભિન્ન લાલ દડાઓ છે જો એક પછી એક એમ જ્યાં સુધી બધા કળા દસઓ બહાર ન આવે ત્યાં સુધી દડો થેલામાથી કાઢવામાં આવે તો આ પ્રક્રિયા $12 ^{th}$ ને પૂરી થાય તેની સંભાવના મેળવો. 
$f(\theta)=\sin\theta(\sin\theta+\sin3\theta)$ માટે, નીચેનામાંથી કયું સત્ય બને ?