MCQ
$ \angle A $ અને $ \angle B $ પૂરકકોણ છે. જો $ \angle A : \angle B = 3: 7 $ હોય, તો $ \angle B =…….$
  • A
    $63^\circ $
  • B
    $54^\circ $
  • $126^\circ $
  • D
    $18^\circ $

Answer

Correct option: C.
$126^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(\sqrt{3} + \sqrt{2}) \cdot (\sqrt{3} – \sqrt{2}) = ........$
$ x^3 - 3x^2 - 5x + 15 $ નું એક શૂન્ય $.........$ છે.
$a = 5, b = 7, c = 3$ અને $d =-5$ હોય, તો બિંદુ $\big( \frac{a}{b},\frac{c}{d}\big) ....$ ચરણમાં હોય.
જો F = ___________ હોય, તો $F =\left(\frac{9}{5}\right) C +32$ માટે F = C થાય.
$ \triangle ABC $ માં $ \angle B = 55^\circ $ અને $ \angle C = 65^\circ $ હોય , તો $ \triangle ABC $ ના બહિષ્કોણનું માપ $.........$ ન હોઈ શકે .
એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ $183$ સેમી$^2$ છે, તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ __________ સેમી$^2$ હોય.
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $20$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર $ 6$ સેમી હોય, તો $AB =................$ સેમી.
$132^\circ $ ના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ $.........$ થાય.
$20$ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ $6, 4, 9, 5, 9, 3, 7, 7, 5, 6, 9, 4, 10, 10, 4, 3, 6, 7, 9,9$  હોય, તો માહિતીનો બહુલક $…………..$ થાય.
જો ત્રિકોણની બાજુની લંબાઈને $a, b$ અને $c$ દ્વારા દર્શાવવામાં માં આવે, તો ત્રિકોણની અર્ધપરિમિતિ $ s = ................$