MCQ
$ x^3 - 3x^2 - 5x + 15 $ નું એક શૂન્ય $.........$ છે.
  • A
    $5$
  • B
    $-5$
  • $3$
  • D
    $-3$

Answer

Correct option: C.
$3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પૃષ્ઠની ધાર _______ હોય છે.
$ x^3 -3x^2 + ax + 24 $નો એક અવયવ $x-2$ હોય, તો $a = ……….$
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં $5 \angle Q = 7\angle S $ હોય, તો $ \angle Q= ...............$
જો $(x + 2, 7)$ અને $(2x-1, 7)$ એક જ બિંદુ હોય, તો $x=........ $
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 80^\circ $ અને $ \angle B = 75^\circ $ હોય, તો $ \angle D = …............$
સમીકરણ $2x – 3y = 6$ નો આલેખ $.........$ બિંદુઓમાંથી પસાર થાય છે.
રૈખિક જોડના બે ખુષ્કા પૈકી એકનું માપ $75^\circ $ હોય, તો બીજા ખૂણાનું માપ $.........$ થાય.
એક ત્રિકોણની બે બાજુઓનાં માપ $9$ સેમી અને $10$ સેમી છે . જો ત્રિકોણની પરિમિતિ $36$ સેમી હોય , તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. \ cm^2 $.
એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 880 \ cm^2 $ છે. જો તેની ત્રાસી ઊંચાઈ $20$ સેમી હોય , તો શંકુનો વ્યાસ $=...........$ સેમી.
આકૃતિમાં $\angle AOB =90^{\circ}$ અને $\angle ABC =30^{\circ}$ હોય, તો $\angle CAO =$ _______.
Image