MCQ
$a^3-1$ ના અવયવો કયા છે.
  • A
    $(a-1)(a+1)$
  • B
    $(a+1)\left(a^2-a+1\right)$
  • $(a-1)\left(a^2+a+1\right)$
  • D
    $(a-1)(a-1)(a-1)$

Answer

Correct option: C.
$(a-1)\left(a^2+a+1\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P$  અને $\angle Q $ પૂરકકોણો છે . જો $ \angle P = 2x – 5 $ અને $ \angle Q = 3x + 10 $ છે , તો $ \angle Q = . . . . . . . . .$
પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે $.........$ વેદીઓનો ઉપયોગ થતો હતો.
એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા $3.5$ સેમી અને ઊંચાઈ $16.5$ સેમી છે , તો નળાકારનું કુલ પૃષ્ઠફળ $= ......... cm^2 $
$ \triangle XYZ $ માં $ \angle Y = 90^\circ $ અને $XY = YZ$ હોય, તો $ \angle X = ……….$
$ \triangle ABC $ માં $AB = 6$ સેમી, $BC = 8$ સેમી અને $AC = 10$ સેમી હોય, તો $AC$ પરના વેધ $BM$ ની લંબાઈ $................ $ સેમી થાય.
બે અભિકોણના માપ અનુક્રમે $5x + 30^\circ $ અને $8x-60^\circ $ હોય, તો $x = ........$
$ \triangle PQR $ માં $PQ = 4, QR = 6$ અને $PR = 5$ છે, તો $ \triangle PQR $ નો સૌથી મોટા માપનો ખૂણો $.........$ છે.
પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ $…………..$ છે.
દ્વિચલ સુરેખ સમીકરણને $…………..$ ઉકેલ હોય છે.
જો $(5, 2)$ એ સમીકરણ $x + 3y = k$ નો એક ઉકેલ હોય, તો $k= ……..$