Question
આબુમાં ક્યાંથી વધારે સહેલાણીઓ આવે છે?

Answer

આબુમાં અમદાવાદથી વધારે સહેલાણીઓ આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિભુવનદાસ તેમના મિત્રો સાથે ભેગા થતા ત્યારે શું ખાતા?
કુરિયને ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. એના માટે આ મંડળીઓના ઉત્પાદનોના માર્કેટિંગ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી ?
૨મઝુ મીરે ક્યારે પીઠ ફેરવી, ત્યારે જાન આગળ વધી ?
પોર્ટુગીઝોએ બનાવેલા કાયદાઓ માનો એક કાયદો ‘નિરાધાર’ જનોને લાગતો કયો બનાવવામાં આવ્યો હતો ?
દીપક જ્યાં સુતો છે ત્યાં તેના ઓશિકા પાસે કોણ કોણ છે?
વર્ગીસે કઈ કૉલેજમાંથી ઇજનેરની પદવી પ્રાપ્ત કરી ?
જાનૈયાઓને વેવાઈઓ તરફથી શું મારવામાં આવેલા હતાં ?
મદ્રાસની કઈ કૉલેજમાંથી તેમણે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી ?
સર અમલ દીપકને શું સમજાવે છે ?
દીપક નંદકાકાને શું કહે છે ?