Question
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.

Answer

આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો:
  1. દરેક પ્રશ્નાવલી સાથે તેને સબંધિત પત્ર અથવા તેને યોગ્ય શીર્ષક રાખવું જોઈએ કે જેથી વાચનારને અભ્યાસ હેઠળના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મળી રહે.
  2. પ્રશ્નો ની સંખ્યા જેટલી શક્ય બને તેટલી ઓછી હોવી જોઈએ.પ્રશ્નો ની સંખ્યા ઓછી રાખવાથી ઉતરદાતા પાસેથી સારા પ્રતિસાદ મળવાની ની શક્યતા રહે છે.
  3. પ્રશ્નાવલિ માં પ્રશ્નો ની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ.
  4. લાંબી પ્રશ્નાવલિ ઉતરદાતા ને ખાસ કરીને પાછળ ના ક્રમના પ્રશ્નોના સાચા ઉતર આપવા બિનઉત્સાહી રહે છે.
  5. પ્રશ્નોની ગોઠવણી તાર્કિક હોવી જોઈએ.
  6. પ્રશ્નોના ના ક્રમ સામાન્ય પ્રશ્નો થી શરુ કરીને અભ્યાસ સબંધી ચોક્કસ પ્રશ્નો તરફ નો હોવો જોઈએ.
  7. લાગણીસભર અથવા અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.દા.ત.,ઉતરદાતા ના લગ્નજીવન, આવકના અન્ય સ્ત્રોત વગેરે.
  8. પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવો જોઈએ.
  9. જે પ્રશ્નોના જવાબ હા/ના કે તેથી વધારે વિકલ્પવાળા હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ પરંતુ જે પ્રશ્નો ના જવાબ માટે કોઈ ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સતત આવૃત્તિ$-$વિતરણની રચના માટેના મુદ્દાઓ ચર્ચો.
$\text{ASHOK}$ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને $\text{GEETA}$ શબ્દના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે $?$
એક માહિતી માટે $n=20, \quad \Sigma f x=300, \quad \Sigma f x^{2}=12,500$ અને $j=0.75$ હોય, તો $M$ શોધો.
નિદર્શ તપાસના લાભો જણાવો.
$5$ પુરુષો અને $3$ સ્ત્રીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ત્રણેય સ્ત્રીઓ એકસાથે ન આવે $?$
નીચેના પૈકી કઈ શ્રેણી વધુ સ્થિર છે ? 
વીગતશ્રેણી A શ્રેણી B 
અવલોકનોની સંખ્યા 40 50 
સરેરાશ 25 30 
મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો640 1800 
$f : R \rightarrow R, f(x)=x^{2}+5 x-6$ હોય, તો વિધય નો પ્રકાર જણાવો.
$\{2, 3, 5, 8, 9\}$ એ બધાં અંકોનો ઉપયોગ કરી $50,000$ કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
એક ગામની વસ્તી 5000 છે. જો વસ્તી દર વર્ષે 2 ટકાના દરે વધતી હોય તો દસ વર્ષ બાદ તે ગામની વસ્તી કેટલી હશે?
એક હોટલનો માલિક તેના શહેરમાં ઉપલબ્ધ  જુદો જુદી સમાચારપત્રો અને $5$ જુદા જુદા સામયિકોમાથી $1$ સમાચારપત્રો અને $2$ સામયિકો નિયમિત ધોરણે મંગાવવા માંગે છે. ના પસંદગી કેટલા પ્રકારે કરી શકાય $?$ જે કોઈ ચોક્કસ સમાચારપત્રને પસંદ કરવાનું જ હોય અને જે કોઈ ચોક્કસ સામયિકને પસંદ કરવાનું જ ન હોય, તો આવી પસંદગી કેટલા પ્રકારે કરી શકાય $?$