Question
આલેખ દોરો $: y = x$

Answer

આલેખ દોરો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ બહુપદીમાં $ x^2 $ નો સહગુણક લખો:
$\sqrt{5} x^2-7 x+13$
આપેલી બહુપદીની ઘાત જણાવો:
$8 x^5+3 x^2-4 x+7$
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(3x +4 ) (3x-5)$
અવયવ પાડો:
$6 x^3-23 x^2+29 x-12$
એક જોકર $($વિદૂષક$)$ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, તેના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $24$ સેમી છે. આવી $10$ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય, તો તેમની વક્રસપાટીઓનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ $10.5$ સેમી તેની અંદર સપાટીને $ 100 \ cm^2 $ ના $16$ લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય $?$
$(3 a+4 b+5 c)^2$ નું વિસ્તરણ કરો.
શંકુની ઊંચાઈ $16$ સેમી અને પાયાની ત્રિજ્યા $12$ સેમી છે, તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = 3.14$ લો.$)$