Question
આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગોની ચર્ચા કરો.

Answer

  • આંકડાશાસ્ર એક એવું વિજ્ઞાન છે કે જેમાં વિવિધ ઘટનાઓ કે પ્રક્રિયાઓનું પ્રયોગો કે તપાસ દ્વારા અવલોકન કરી તેનુ સ્વરૂપ જાણવા.
  • સમજૂતી આપવા તેમજ તુલના કરવા માટે જરૂરી સાંખ્યાકીય માહેતી એકત્ર કરી તેનું વર્ગીકરણ તેમજ કોષ્ટીકરણ કરી ગણતિક પદ્ધતિઓ દ્વારા તેનું પૃથક્કરણ કરવામાં આવે છે.
  • આધુનિક યુગમાં આંક્ડાશાસ્રને એક વ્યવહારલક્ષી અને પ્રાયોજિત વિષય તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે.
  • ઔદ્યોગિક આંકડાશાસ્ર અને આંકડાશાસ્રની એક શાખા કાર્યાત્મક સંશોધન (operation Research) નો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો હતો.
  • કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરી. ઈ.સ. 1953માં પ્રો.પી.સી. મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું.
  • કાર્યાત્મક સંશોધનની પધ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં, ઔધોગિક ક્ષેત્રે માણસો, યંત્રો વગેરેની ઈષ્ટતમ ફાળવણી કરવા માટે ઉપરાંત બજારમાં પેદાશોની ભાવિ માંગને પહોંચી વળવા સંગ્રહ કે પૂરવઠાનું કદ નક્કી કરવા માટે ઉપયોગી બને છે.
  • રોજબરોજના વ્યવહારમાં પણ માહિતીને સંક્ષિપ્તમાં અસરકારક સચોટ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આંકડાશાસ્રના વિવિધ માપો અને પદ્ધતિઓ ઉપયોગી બની રહે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક આવૃત્તિ$-$વિતરણ માટે કાર્લ પિયર્સનની વિષમતા $8$ અને વિષમતાંક = $\frac{2}{3}$ છે. જે તેનો મધ્યક $64$ હોય, તો તેનો મધ્યસ્થ અને ચલનાંક શોધો.
એક ફેક્ટરીમાં કામ કરતી કુલ $1850$ સ્ત્રીઓમાંથી $549$ સ્ત્રીઓ રજૂ વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં $250$ સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને $93$ સ્ત્રીઓ બિનઅનુભવી હતી. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે $87$ અને $400$ હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ $1336$ સ્ત્રીઓ હતી, જેમાંથી $136$ મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી $1020$ સ્ત્રીઓ અપરિણીત હતી. તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે $163$ અને $14$ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
ધોરણ $12$ માં અભ્યાસ કરતાં દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ $($સેમીમાં$)$ નીચે મુજબ છે.
$\{155, 172, 161, 175, 152, 180, 177, 170, 182, 150\}$
આ માહિતી પરથી ઊંચાઈનું ચતુર્થક વિચલન શોધો.
પ્રમાણિત વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
એક બૉક્સમાં 4 કાળી, 3 લાલ અને 6 વાદળી રંગની પેન છે. તેમાંથી 2 પેન કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તેમાં,
(i) બંને પેન એક જ રંગની હોય ?
(ii) બંને પેન જુદા-જુદા રંગની હોય ?
$\left(\frac{1}{\sqrt{x}}+\sqrt{x}\right)^{6}$ નું વિસ્તરણ કરો.
$4, 16, 64,....$ આ ગુણોત્તર$-$શ્રેણીનો $4$ પદનો સરવાળો શ્રેણી સૂત્રથી શોધો.
જો બે ચલ $x$ અને $y$ વચ્ચે સંબંધ $2x + 3y - 7 = 0$ હોય અને ચલ $x$ નો મધ્યક અને સરેરાશ વિચલન અનુક્રમે $1$ અને $0.3$ હોય, તો ચલ $y$ નો સરેરાશ વિચલનાંક શોધો.
એક પ્રાણીસંગ્રહાલયમાં $7$ વાઘને પૂરવા માટે $7$ પાંજરા છે. $7$ પાંજરામાંથી $3$ પાંજરા એટલા નાના છે કે જેમાં $7$ વાઘ પૈકીના $3$ વાઘ જઈ શકતાં નથી, તો આ $7$ વાઘને $7$ પાંજરામાં કેટલી રીતે પૂરી શકાય $?$
એક ગુણોત્તર-શ્રેણી માટે $T _3=18$ અને $T _6=486$ હોય, તો $T _9$ શોધો.