Question
આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો.

Answer

  • આંકડાશાસ્ત્રની જુદી જુદી અનેક વ્યાખ્યાઓ માક્રોફ્ટન અને કાઉડને આપેલ વ્યાખ્યા આ મુજબ છે ‘‘આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે, જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થધટન કરે છે."
  • ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રો. પી. સી. મહાલનોબિસનું આવે છે.
  • જેમ કે, કોઈ પ્રદાન મહત્ત્વનું છે. તેમણે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા $-$ રીતે પસંદ કરેલા $90$ ની સ્થાપના $1931$ માં કોલકાતા ખાતે કરી.
  • $1941$ માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક માહિતીમાં મધ્યસ્થ અને મધ્યક અનુક્રમે $72$ અને $75$ હોય, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
સમષ્ટિમાંથી મોટા કદનું નિદર્શ કયા સંજોગોમાં પસંદ કરવામાં આવે છે ?
(x + a)4 ના વિસ્તરણના સહગુણકો લખો.
ક્રમગુણિત $(n – 1)$ નો અર્થ લખો.
બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવશે ?
સતત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ ઉદાહરણ આપો.
જો ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $5$ હોય અને સામાન્ય ગુણોત્તર $2$ હોય, તો $S_1$ શોધો.
ગુણોત્તર-શ્રેણી $a, ar, ar^{2}, ar^{3} \ldots$ નું અમું પદ શું થશે ?
એક વિદ્યાર્થીને ધોરણ $12$ ની પ્રિલિમ પરીક્ષામાં સાત વિષયોમાંથી સૌથી ઓછા ગુણ ઇંગ્લિશ વિષયમાં $50$ અને સૌથી વધુ આંકડાશાસ્ત્રમાં $90$ મળે છે. આ માહિતી પરથી ગુણનો વિસ્તારાંક શોધો.
કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય છે ?