Question
સતત આવૃત્તિ$-$વિતરણ એટલે શું $?$ ઉદાહરણ આપો.

Answer

આપેલ અવર્ગીકૃત સંખ્યાત્મક માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તેને નિયત સંખ્યાના વગોંમાં વિભાજિત કરી પ્રત્યેક વર્ગને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતી ગોઠવણીને સતત આવૃત્તિ$-$વિતરણ કહે છે. જેમ કે, ધોરણ$-11$ ના $50$ વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર વિષયની $100$ ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણનું આવૃત્તિ$-$વિતરણ સતત આવૃત્તિ$-$વિતરણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free