Question
આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી?

Answer

આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેનાથી નાના ચારેય ભાઈ-બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free