Question
કહળસંગના ગામમાં કોનાં કેટલાં ખોરડાં છે?

Answer

કહળસંગના ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા જ્ઞાતિનાં પાંચસો ખોરડાં છે. બે-એક ખોરડાં વાણિયા અને બ્રાહ્મણનાં પણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free