Question
આપેલ શબ્દનો અર્થ લખો:
શાપ 
સાપ 

Answer

બદદુઆ
સર્પ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કૌરવ અને પાંડવોને ગુરુ દ્રોણ ભણાવતા હતા.
પ્રથમ ભાષામાં અનુવાદ :
મેળામાં નાચતાં લોકોને જોઈને અમને પણ નાચવાનું મન થયું.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
પગ, કાંટો, ભારે, પીડા
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
ઘણાં પરિવારો શહેરમાંથી ગામમાં પાછાં આવ્યાં છે.
સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
પુસ્તક, મિત્ર
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
ફરજ, એકમ, વાત, દાયકો
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
ગુરુજી આવ્યા ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ પ્રણામ કર્યા. (ક્યારે)
વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
આવડે મને નૃત્ય અનેક જાતનાં કરતાં છે તો.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો:  
હનુમાનજી એક જ કૂદકામાં દરિયો કૂદી ગયા.
વાક્યપ્રયોગ કરો:
આર્ટીકલ