Question
આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો  :$ (i)$ $7$ સેમી

Answer

$(i) 7$ સેમીગોળાનું ઘનફળ $=\frac{4}{3}\pi r^3$
$=\frac{4}{3}\times \frac{22}{7}\times 7\times 7\times 7$
$= \frac{4312}{3}$ સેમી $^3$
$=1437\frac{1}{3}$ સેમી$^3$
આમ, ગોળાની ત્રિજયા $7$ સેમી હોય, તો ગોળાનું ઘનફળ $1437.33$સેમી$^3$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો
$x^2+9 y^2+4+6 x y+12 y+4 x$
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 4 {1\over8} $
$0. \overline{57}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો $: x = 4y$
નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો :  $(i)$ ઊંચાઈ $12$ સેમી, ત્રાંસી ઊંચાઈ $13$ સેમી
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 103^3 $
નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા અક્ષ પર છે $?$ તે જણાવો. $P(-3,-3), Q(0,-3), R(-2,0), S(-1,2)$
શંકુની ઊંચાઈ $16$ સેમી અને પાયાની ત્રિજ્યા $12$ સેમી છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ શોધો.$ (\pi = 3.14$ લો.$)$ 
$0.7 \overline{39}$ ને$\frac{p}{q}$સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.
મેરીને તેનું ક્રિસમસ$-$ટ્રી શણગારવું છે. તે સાન્તાક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર આ ક્રિસમસ$-$ટ્રી મૂકવા માંગે છે. $($જુઓ આકૃતિ$) $ આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ ખરીદવો જોઈએ તે જાણવું છે. જો ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $80$ સેમી, $40$ સેમી અને $20$ સેમી હોય, તો $40$ સેમી લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે $?$