MCQ
આપેલ વિધાન પૈકી  . . .  સત્ય છે.
  • $\{a\} \subseteq  \{a, b, c\}$
  • B
    $\{a\} \in \{a, b, c\}$
  • C
    $\phi \in \{a, b, c\}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$\{a\} \subseteq  \{a, b, c\}$
a
An element of a given set is belongs to that set, But the set of the elements of given set is not belongs to that set.

Option (b) is not correct. Also $\{\emptyset\}$ is subset of a set

Option (C) is not correct. The set of an element of given set is subset of given set.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે વર્તૂળ $x^2 + y^2- 2x - 4y - 20 = 0$ નું કેન્દ્ર $A$ છે. $B\ (1, 7)$ અને $D\,(4, -2)$ વર્તૂળ પરના બિંદુઓ હોય, તો જો $B$ અને $D$ આગળથી દોરેલા સ્પર્શકો $C$ આગળ મળે, તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ.....
જો $A = 133^\circ ,$ તો $\;2\cos \frac{A}{2}  = . . . .$
માત્ર $'CRICKET'$ શબ્દના અક્ષરો વડે $7$ અક્ષરોવાળા શબ્દોનો શબ્દકોશ છાપવામાં આવે છે જો શબ્દો સામાન્ય શબ્દ કોષ પ્રમાણે આલ્ફાબેટીકલ ક્રમમાં છાપવામાં આવે તો $'CRICKET'$ શબ્દ પહેલા કેટલા શબ્દો આવે...
$S$ એ શ્રેણી $\{x+k a\}+\left\{x^{2}+(k+2) a\right\}+\left\{x^{3}+(k+4) a\right\}+$ $\left\{x^{4}+(k+6) a\right\}+\ldots \ldots$ (જ્યાં $a \neq 0$ અને $x \neq 1$) ના પ્રથમ $9$ પદોનો સરવાળો દર્શાવે છે  જો $S =\frac{ x ^{10}- x +45 a ( x -1)}{ x -1},$ હોય તો $k$ ની કિમત મેળવો 
દરેક સાત અંકો $1, 2, 2, 2, 3, 3, 5$ નો ઉપયોગ કરીને બનતી સાત અંકી વિષમ સંખ્યાઓની સંખ્યા $................$ છે.
સમીકરણ $z$, $| z |^2 -(z + \bar{z}) + i(z - \bar{z})$ + $2$ = $0$ ના ઉકેલો મેળવો 

$(i = \sqrt{-1})$

$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\log (a + x) - \log a}}{x} + k\mathop {\lim }\limits_{x \to e} \frac{{\log x - 1}}{{x - e}} = 1,$ તો
બિંદુ $(1,4)$ થી પરવલય ${y^2} = 4x$ પર દોરવામાં આવેલ સ્પર્શકો વચ્ચેનો ખૂણો મેળવો.  
$8$ એકસમાન દડાને $3$ ભિન્ન ખોખામાં કેટલી રીતે વિભાજીત કરી શકાય, કે જેથી એક પણ ખોખું ખાલી ન રહે ?
ધારો કે $\mathrm{S}=\left\{\sin ^2 2 \theta:\left(\sin ^4 \theta+\cos ^4 \theta\right) x^2+(\sin 2 \theta) x+\left(\sin ^6 \theta+\cos ^6 \theta\right)=0\right.$ ને વાસ્તવિક બીજ છે $\}$. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે ગણ $S$ ના ન્યૂનતમ અને મહત્તમ સભ્યો હોય, તો $3((\alpha-$ $\left.2)^2+(\beta-1)^2\right)=$ ..........