Question
આપેલી પદાવલિમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો $: -4x + 5y$

Answer

પદ $: – 4x ; 5y$
$- 4x$ પદનો અવયવ $: - 4 ; x$
$5y$ પદનો અવયવ $: 5 ; y$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કઈ સંખ્યાના $12\%$ એ $600$ છે?
ગુણાકાર કરો: $5.369 \times 100=..............$
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{32}{80}$
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: 7 x \times 7^2$
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ કોઈ એક પરિક્ષામાં મળેલ ગુણ $20$ થી વધીને $30$ થાય છે.
$-75+-23$ નો સરવાળો શોધો.
ત્રિકોણનો એક ખૂણો $110^\circ $ ણો છે અને બાકીના બંને ખૂણા સરખા માપના છે, તો તે બે ખૂણાના માપ શોધો.
ગુણાકાર કરો: $12.85 \times 100=..........$
વિદ્યા અને પ્રતાપ પીકનીક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં $5$ લીટર પાણી ભરીને આપ્યું.તેમાંથી વિધાએ $\frac{2}{5}$ ભાગ પાણી પીધું. પ્રતાપે બાકીનું પાણી પીધું. $(1)$વિદ્યાએ કેટલું પાણી પીધું$?$   $(2)$ પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધુ $?$
$12.56$ સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ અને ત્રિજ્યા શોધો. ($π = 3.14$ લો.)