Question
ગુણાકાર કરો: $5.369 \times 100=..............$

Answer

$536.9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો.

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
$4$ પદોવાળી ત્રણ પદાવલિઓ લખો.
$-4472$ ને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો.
વર્ગનાં $40$ બાળકોમાંથી $15\%$ બાળકોને વરસાદમાં ભીંજાવાનું ગમે છે, તો કેટલાં બાળકોને ભીંજાવાનું ગમે છે ?
આપેલી પદાવલિનું સાદું રૂપ આપી $a = 5$ અને $b = - 3$ માટે કિંમત શોધો $: 2(a^2 + ab) + 3 – ab$
કિંમત શોધો $: (1)^{10} \times (- 1)^0 $
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: a – 1 + b – 1 + c – 1$
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 3l = 42$      $ 2) \frac{b}{2} = 6$
$3) \frac{p}{7} = 4$       $4) 4x = 25$
સાદું રૂપ આપો $: (1) \ 2^8 \div 2^4\  (2) \ 10^{10} \div 10^7$
સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: \frac{x^9}{x^5 \times x^4} $