Question
આપણે બીમાર કેમ પડતાં હોઈશું?

Answer

આપણે વાસી, જંકફૂડ, વધારે પડતું તીખુંતમતમતું, તળેલું ખાવાથી, વધારે ઉજાગરા કરવાથી તથા આપણા શરીરમાં જીવાણુ કે વિષાણુ જવાથી બીમાર પડીએ છીએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free