Question
અડધા થઈ જવું.

Answer

વધુ પડતી ચિંતા થવી. વા.પ્ર. – દીકરો સમયસર ધેર ન આવે તો મા અડધી થઈ જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free