Question
શ્રાવણ-ભાદરવો વહેવો

Answer

ચોધાર આંસુએ રડવું. વા. પ્ર. – જુવાન દીકરાના મોતથી માની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેતો થયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free