Question
અહોમ લોકોની કોની સામે હાર થઈ? ક્યારે?

Answer

ઈ. સ. $1662$ માં મીર જુમલાના નેતૃત્વ હેઠળના મુઘલ સૈન્ય સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકોની હાર થઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું હતું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું?
અમદાવાદના કયા સ્થાપત્યને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સ્થાન મળેલ છે?
સંચાર-માધ્યમ એટલે શું?
કૃષ્ણદેવરાયે ખેતીવાડીને કેવી રીતે સમૃદ્ધ બનાવી હતી?
અહોમ સમાજ શામાં વહેંચાયેલો હતો? તેને શું કહેવામાં આવતું?
આપત્તિઓની સૌથી માઠી અસર કોની પર વધુ થાય છે?
શેરશાહ કયા વંશનો હતો? તેનું મૂળ નામ શું હતું?
શાહજહાંએ પોતાને બેસવા માટે લાલ કિલ્લામાં શું બનાવડાવ્યું હતું?
મુહમ્મદ-બિન-તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ 'તરંગી યોજનાઓ' તરીકે શાથી ઓળખાઈ?
ઈ. સ. $1901$ માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? ઈ. સ. $2011$ માં તે સંખ્યા કેટલી થઈ હતી?