Question
અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું ?

Answer

અલાઉદ્દીન ખીલજી દ્વારા અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો તેમજ સીરી નગર અને હોજ$-$એ$-$ખાસ નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free