Question
અહોમ કુળો ક્યારે વેરવિખેર થઈ ગયાં?

Answer

વસ્તીગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતાં અહોમ કુળો વેરવિખેર થઈ ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free