Question
અલાઉદ્દીન ખલજીનાં સુધારાઓ વર્ણવો.

Answer

અલ્લાઉદ્દીન ખલજીએ કરેલા મુખ્ય સુધારાઓ નીચે મુજબ છે:
  • તેણે રાજ્યકારભારમાં ઉલેમાઓ અને ઉમરાવોની સત્તા પર કાપ મૂક્યો.
  • તેણે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ કડકપણે નિયંત્રિત કર્યા.
  • તેણે નફાખોરી અને દગાખોરી કરનાર વેપારીઓને કડક શિક્ષા કરી.
  • તેણે પરદેશમાં અનાજની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો.
  • તેણે રાજ્યવિરોધી તત્ત્વોને શોધી કાઢવા માટે જાસૂસી ખાતું શરૂ કર્યું.
  • દિલ્લીમાં સ્થાયી સેનાની સ્થાપના કરી.
  • સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે 'દાગ' અને 'ચહેરા' પદ્ધતિની શરૂઆત કરી.
આમ, ભાવનિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન અને વહીવટી સુધારા તેના શાસનકાળની મુખ્ય વિશેષતાઓ હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મતદાર અને સરકાર અથવા ભારતીય મતદાનની વિશેષતાઓ જણાવો.
ઈ. સ. $1712$ થી $1759$ સુધી મુઘલ ગાદી પર થયેલાં પરિવર્તનોની માહિતી આપો.
બંગાળમાં “હરિબોલ''નો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો ?
વિધાન સાચું છે કે ખોટું તે જણાવો $:$
$(1)$ અકબરના મનસબદાર માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.
$(2)$ ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે.
$(3)$ ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
$(4)$ દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.
ભારતીય સ્ત્રી જીવન વિશે ટૂંકનોંધ લખો.
આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે?
ખડકોની ઉપયોગિતા સમજાવો.
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે. કેવી રીતે?
ટૂંક નોંધ લખો: રાજપૂતોની વીરતાભરી ગાથાઓ
પરિચય આપો: હેમચંદ્રાચાર્યજી