Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો3 Marks
Question
પરિચય આપો $:$ હેમચંદ્રાચાર્યજી
✓
Answer
હેમચંદ્રાચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારના પ્રખર વિદ્વાન હતા. તેઓ કલિકાલસર્વજ્ઞા તરીકે જાણીતા હતો. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન ' નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. એ ગ્રંથની પાટણ શહેરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. એ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહ લોકોની સાથે] પગપાળા ચાલ્યો હતો. રાજા કુમારપાળ પણ હેમચંદ્રાચાર્યજીથી પ્રભાવિત હતો. હેમચંદ્રાચાર્યજીએ ‘ કુમારપાળચરિત્ર' નામનો ગ્રંથ લખીને કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.