Question
'અનાજ ભરવાનું સ્થાન'.
(અ) ભંડાર(બ) કોઠાર(ક) પવાલી

Answer

(બ) કોઠાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેનો પતિ અવસાન પામ્યો છે તે સ્ત્રી
(અ) વિધવા
(બ) સૌભાગ્યવતી
(ક) શ્રીમતી
પેઢીનો મુખ્ય ગુમાસ્તો
(અ) ચોકીદાર
(બ) મુનીમ
(ક) ચપરાસી
અરસપરસ કરેલી ચર્ચાવિચારણા
(અ) મંત્રણા
(બ) મસલત
(ક) નિંદા
ઇચ્છા અનુસાર આપનાર વૃક્ષ
(અ) વટવૃક્ષ
(બ) કલ્પવૃક્ષ
(ક) જાદુઈ વૃક્ષ
જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ
(અ) પારસમણિ
(બ) ભાગ્યમણિ
(ક) સૂરજમણિ
નીચે આપેલ વિકલ્પોમાંથી 'જેની બુદ્ધિ સ્થિર છે તે' શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને જણાવો.
ભોજન પીરસનાર
(અ) પિરસણીય
(બ) પટાવાળા
(ક) ચપરાશી
અખબાર કે સામયિકના સંપાદક
(અ) મંત્રી
(બ) તંત્રી
(ક) સંત્રી
જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ
(અ) વગડો
(બ) અભ્યારણ્ય
(ક) સુરક્ષા કવચ
દર માસે પ્રગટ થતું સામયિક
(અ) પાક્ષિક
(બ) અઠવાડિક
(ક) માસિક