Question
ઇચ્છા અનુસાર આપનાર વૃક્ષ
(અ) વટવૃક્ષ
(બ) કલ્પવૃક્ષ
(ક) જાદુઈ વૃક્ષ

Answer

(બ) કલ્પવૃક્ષ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ
(અ) વગડો
(બ) અભ્યારણ્ય
(ક) સુરક્ષા કવચ
'માટીની ભીંતનું નાનું ઘર'.
(અ) તંબુ(બ) કૂબો(ક) ખોરડું
જેના માતા-પિતા મારી ગયા હોય તેવ બાળકોની રહેવાની જગ્યા
(અ) સરક્ષણગૃહ
(બ) નારીગૃહ
(ક) અનાથાલય
જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ
(અ) પારસમણિ
(બ) ભાગ્યમણિ
(ક) સૂરજમણિ
પુષ્કળ પાક કે નીપજ આવે તેવી
અધિકૃત લખાણ
દર માસે પ્રગટ થતું સામયિક
(અ) પાક્ષિક
(બ) અઠવાડિક
(ક) માસિક
'અનાજ ભરવાનું સ્થાન'.
(અ) ભંડાર(બ) કોઠાર(ક) પવાલી
અરસપરસ કરેલી ચર્ચાવિચારણા
(અ) મંત્રણા
(બ) મસલત
(ક) નિંદા
નીચે આપેલ વિકલ્પોમાંથી 'જેની બુદ્ધિ સ્થિર છે તે' શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને જણાવો.